કલમનું કામ કીબોર્ડે લીધું છે, અને પ્રચારનું કામ છાપા કે સામાયિકની જેમ બ્લોગે લીધું છે, ત્યારે કોઈક વાત લખવાનું મન થાય.
વિચારોનો અનંત પ્રવાહ સતત ચાલ્યા જ કરે છે અને આ પ્રવાહમાંથી કોઈક વિચારને લખવાનો સમય અને જે સંજોગ મળ્યો તે ભાગ્ય માનીશ.
હા, મારી વાત છે, અને ડાયરીના પાનાની વાત છે આપને ગમશે કે કેમ એતો મને ખબર નથી પણ મને જે ગમશે તે લખવાના બહાને પણ લખીશ. એવી આશાએ આજે વિચાર સ્સ્ફૂર્યો અને આ બ્લોગ બનાવ્યો.
સવારથી સાંજ સુધી જિંદગીની ધમાલ ચાલે છે અને જો તેમાં થોડો સમય અને ઉત્સાહ મળી જાય તો લખવાની સફર શરુ રહેશે.
હા, દોસ્તો જિંદગી છે ક્યારેક આમ તેમ ફંગોળાયા પણ કરે, અને ક્યારેક અટવાયા પણ કરે, અને તેમાંથી માર્ગ પણ મળ્યા કરે. અંતરની અનુભૂતિ કરાવતી આ પ્રવૃત્તિ અવિરત સારું રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.